हमारे महाविधालय में प्रत्येक छात्र को अपनी बौध्धिक, शारीरिक एवं स्रृजनात्मक क्षमताओं को विकसित करने का और उन्हें प्रबल बनाने का उतम अवसर मिलें और वे हमारे महान भारत के प्रबुध्ध,प्रामाणिक एवं जिम्मेवार नागरिक के रुप में प्रकट हों, ऍसी एक सर्वांगी विकासशिल शैक्षणिक संस्था बनाना ।
To make our college, an educational institution of wholesome development,where every student get best opportunity to develop and to strengthen pallet racking her intellectual physical and creative potentials and emerge as a mature, honest and responsible citizen of our great Inida.
આપણી કોલેજમાં, જ્યાં પ્રત્યેક વિદ્યાર્થીને પોતાની બૌદ્ધિક, શારીરિક અને સર્જનાત્મક ક્ષમતાઓને વિકસિત કરવાની અને પ્રબળ બનાવવાની શ્રેષ્ઠ તક મળે તથા તે આપણાં મહાન ભારતના પરિપકવ, પ્રમાણિક અને જવાબદાર નાગરિક તરીકે પ્રગટ થાય, તેવી એક સર્વાંગી વિકાસલક્ષી શૈક્ષણિક સંસ્થા બનાવવી. |